મારી મોગલઇ મચ્છરાળી લિરિક્સ Mari Mogal Machhrali Lyrics | Kinjal Dawe | shribhajanlyrics
Mari Mogal Machhrali Lyrics in Gujarati
મારી મોગલ મચ્છરાળી લિરિક્સ ગુજરાતીમાં
એ વાયરાની વેગેને હાકોટે હાલતી,
હા વાયરાની વેગેને હાકોટે હાલતી,
ખમકારો કરી અને હાથ મારો જાલતી,
એ વાયરાની વેગેને હાકોટે હાલતી,
ખમકારો કરી અને હાથ મારો જાલતી,
હો એનો ભરોસો મને ભારી,
એનો ભરોસો મને ભારી,
એતો મારી મોગલ મચ્છરાળી,
હા વાયરાની વેગેને હાકોટે હાલતી,
ખમકારો કરી અને હાથ મારો જાલતી,
હો મનમાં સંભારું ને આવી પોગતી,
દુઃખ જોઈને મારા સ્વયંમ એ કાપતી,
હો અંતરમાં રાખતી પણ અંતર ન રાખતી,
હેતાળો હાથ માંડી માથે ફેરવતી,
હો મન મારુ જાણનારી,
મન મારુ જાણનારી,
એતો મારી મોગલ મચ્છરાળી,
હા વાયરાની વેગેને હાકોટે હાલતી,
ખમકારો કરી અને હાથ મારો જાલતી,
હો આકાશે અંબાતીને પાતાળે પોગતી,
રુમઝુમ રુમઝુમ ઝાંઝર જાણકાવતી,
હો માયાળુ માવડી મારા દુશમન હંફાવતી,
દુનિયા આખી એના ચરણે નમાવતી,
હો જગ આખાને તારનારી,
હે માંડી જગ આખાને તારનારી,
એતો મારી મોગલ મચ્છરાળી,
હા વાયરાની વેગેને હાકોટે હાલતી,
ખમકારો કરી અને હાથ મારો જાલતી
Comments 0
EmoticonEmoticon